તારીખ ૨૮/૧૨/૨૦૧૨ ના રોજ અત્રેની આગીયોલ પ્રાથમિક શાળામાં આગીયોલ જૂથનો બાળ રમતોત્સવ ૨૦૧૨-૧૩ યોજવામાં આવ્યો.સમગ્ર આયોજન આગીયોલ જૂથ શાળા દ્વારા જૂથના તમામ શિક્ષકોની મદદ થી કરવામાં આવ્યો.જૂથની તમામ શાળાના બાળકો એ રસપૂર્વક બાળ રમતોત્સવ માં ભાગ લીધો.
આગીયોલ જૂથ રમતોત્સવ ૨૦૧૨-૧૩ |
યોગાસન કરતાં આગીયોલ જૂથના બાળકો |
કબડ્ડી રમતી આગીયોલ પ્રાથમિક શાળાની બહેનો |
લાંબી કુદની રમતમાં પોતાની તાકાત બતાવતો વિદ્યાર્થી |