Pages

Saturday, 20 October 2012

નવરાત્રિ મહોત્સવ

                   
                        આજ રોજ તા. ૨૦/૧૦/૨૦૧૨ ને શનિવારે આગીયોલ પ્રાથમિક  શાળામાં નવરાત્રિ પર્વ નિમિત્તે વેશભૂષા અને ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકો તથા શિક્ષકમિત્રો એ રસપૂર્વક  ભાગ લીધો.બાળકો અનેરા ઉત્સાહથી ગરબાના ગાન સાથે માં અંબાની ઉપાસના કરી અને આવનારા દિવસોમાં શાળા તથા ગામ વિકાસ કરે તેવી પ્રાર્થના કરી.એસએમસી ના સભ્યોએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો.ગ્રામજનોની ગરબા નિહાળવા માટેની હરોળ જોઈ આનંદ થયો.