Pages

Sunday, 30 December 2012

રમતોત્સવ ૧૦૧૨-

              


તારીખ ૨૮/૧૨/૨૦૧૨ ના રોજ અત્રેની આગીયોલ પ્રાથમિક શાળામાં આગીયોલ જૂથનો બાળ રમતોત્સવ ૨૦૧૨-૧૩ યોજવામાં આવ્યો.સમગ્ર આયોજન આગીયોલ જૂથ શાળા દ્વારા જૂથના તમામ શિક્ષકોની મદદ થી કરવામાં આવ્યો.જૂથની તમામ શાળાના બાળકો એ રસપૂર્વક બાળ રમતોત્સવ માં ભાગ લીધો.

આગીયોલ જૂથ રમતોત્સવ ૨૦૧૨-૧૩

યોગાસન કરતાં આગીયોલ જૂથના બાળકો

કબડ્ડી રમતી આગીયોલ પ્રાથમિક શાળાની બહેનો




લાંબી કુદની રમતમાં પોતાની તાકાત બતાવતો વિદ્યાર્થી







Tuesday, 11 December 2012



        "કેટલા રે કેટલા" ની ગાણિતિક રમત રમતા ધોરણ ૨ ના નાના ભૂલકાઓ ......

    ધોરણ ૮ ના વિદ્યાર્થીઓની મદદથી કેટલા રે કેટલા ની રમત રમતા બાળકો .....રમત રમવી બાળકોનો પ્રિય વિષય છે અને રમત દ્વારા બાળકો ગણિત વિષય શીખતા નજરે પડે છે......
                       
     
              પ્રાર્થના સભામાં વિવિધ કૃતિઓ રજુ કરતા ધોરણ ૪ ના બાળકો....




બાળકો કોઇપણ જાતના ભય કે ચિંતા વગર પ્રાર્થના સભામાં મુક્તપણે રજૂઆત કરતા નજરે પડે છે.....